Sardarkrushinagar Dantiwada Agricultural University (SDAU) Computer Based Response Test (CBRT) Exam Notification | www.sdau.edu.in

જાહેરાત ક્રમાંક : ૦૧/૨૦૨૪ અન્વયે તારીખ ૨૨/૦૩/૨૦૨૪ નાં રોજ આયોજિત Computer Based Response Test (CBRT) અનિવાર્ય સંજોગોને કારણે હાલ પૂરતી મુલતવી રાખવામાં આવે છે.


સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી 

સરદાર કૃષિનગર - ૩૮૫ ૫૦૬ | જિ. : બનાસકાંઠા

જાહેરાત ક્રમાંક : ૦૧ /૨૦૨૪

અત્રેની સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર ખાતે ખેતીવાડી અધિકારી / સીનીયર રીસર્ચ આસીસ્ટન્ટ અને તેની સમકક્ષ (કૃષિ / બાગાયત) તેમજ ખેતીવાડી મદદનીશ અને તેની સમકક્ષ (કૃષિ બાગાયત)ની વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની જાહેરાત ક્રમાંક : ૦૧/૨૦૨૪ અન્વયે તારીખ ૨૨/૦૩/૨૦૨૪ ના રોજ આયોજિત Computer Based Response Test (CBRT) અનિવાર્ય સંજોગોને કારણે હાલ પુરતી મુલતવી રાખવામાં આવે છે. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.

વધુ માહિતી માટે અત્રેની યુનિવર્સિટીની વેબસાઇટ www.sdau.edu.in જોતા રહેવા જણાવવામાં આવે છે.

સ્થળ : સરદારકૃષિનગર


Official Notificationhttp://www.sdau.edu.in/Content/sdau.edu.in/Document/3062003.pdf

More Information :