Call Letter / Admit Card Download For Junagadh Municipal Corporation Exam 2024 (Exam Schedule) | apply.registernow.in/jumc/Class3 | apply.registernow.in/JuMC/registration

Call Letter / Admit Card Download For Junagadh Municipal Corporation Exam 2024 (Exam Schedule) | apply.registernow.in/jumc/Class3 | apply.registernow.in/JuMC/registration 


Post Name : 1) Food Safety Officer, 2) Deputy Executive Engineer (Civil), 3) Live Stock Inspector, 4) Assistant Engineer (Civil), 5) Deputy Accountant, 6) overseer (Civil), 7) Electrical Inspector, 8) Inspector, 9) Sanitary Inspector cum Ward Officer, 10) Multi-Purpose Health


Junagadh Municipal Corporation

અગત્યની સૂચના

જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ વર્ગ-૩ સંવર્ગ 1) Food Safety Officer, 2) Deputy Executive Engineer (Civil), 3) Live Stock Inspector, 4) Assistant Engineer (Civil), 5) Deputy Accountant, 6) overseer (Civil), 7) Electrical Inspector, 8) Inspector જગ્યાઓની પરીક્ષા જુદા-જુદા તબક્કામાં તા. ૨૩/૦૩/૨૦૨૪, તથા 9) Sanitary Inspector cum Ward Officer, 10) Multi-Purpose Health Worker (Male) જગ્યાઓની પરીક્ષા તા. ૨૪/૦૩/૨૦૨૪ ના રોજ આયોજિત કરવામાં આવેલ છે. 


આયોજિત કરેલ પરીક્ષાનું સેન્ટર અમદાવાદ - ગાંધીનગર રહેશે 


જેના Admit Card તા. ૧૨/૦૩/૨૦૨૪ ૧૫:૦૦ કલાકથી જે-તે ઉમેદવારોએ Sr. No. 1 થી 9 માટે https://apply.registernow.in/jumc/Class3  (10) માટે https://apply.registernow.in/JuMC/registration પર રજીસ્ટ્રેશન દરમિયાન આપવામાં આવેલ UserID તથા Password દ્વારા લોગીન કરી પોત-પોતાનું Admit Card ડાઉનલોડ કરી લેવા વિનંતી. જે અંગેની જાણ ઉમેદવારોને તેમની એપ્લીકેશનમાં આપેલ ઈ-મેઇલ ઉપર કરવામાં આવશે. જો ઉમેદવારને તેમનું Admit Card મેળવવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી થતી હોઈ તે સંજોગોમાં ઉમેદવારે પડતી મુશ્કેલીઓ અને પોતાની એપ્લીકેશનની વિગતો સાથે aid.exams@gmail.com ઉપર ઈ-મેઇલ કરવાનો રહેશે. પરીક્ષાની તબક્કાવાર માહિતી નીચે મુજબ રહેશે.


વધુમાં, દરેક ઉમેદવારોએ પોતાના Admit Card ની ફરજીયાત પણે બે નકલ કરાવી પરીક્ષા કેન્દ્ર પર જવાનું રહેશે. જેમાંથી એક નકલ ફરજીયાતપણે પરીક્ષાકેન્દ્ર પર જમા કરાવવાની રહેશે. ઉમેદવારે ફરિજયાતપણે પોતાનું અસલ ઓળખપત્ર સાથે પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવું. જેની નોંધ,તમામ ઉમેદવારોએ લેવી.


Official Notification (Exam Schedule) : https://junagadhmunicipal.org/wp-content/uploads/2024/03/IMG_20240312_0006.pdf


Call Letter / Admit Card Download  (1 TO 9) : https://apply.registernow.in/jumc/Class3


Call Letter / Admit Card Download  (10) : https://apply.registernow.in/JuMC/registration


More Information :