Vadodara Municipal Corporation (VMC) Recruitment 2024 For Various Posts | vmc.gov.in/Recruitment/Recruitment.aspx

Vadodara Municipal Corporation (VMC) Recruitment 2024 For Various Posts | vmc.gov.in/Recruitment/Recruitment.aspx



વડોદરા મહાનગરપાલિકા 

આરોગ્ય વિભાગ

www.vmc.gov.in 

ભરતી અંગેની જાહેરાત

વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં GUHP અંતર્ગત અર્બન પીએચસી, ૨૪૪૭ અર્બન પીએચસી તેમજ અર્બન સીએચસી ખાતે ૧૧ માસના કરાર આધારીત તેમજ આઉટ સોર્સિંગથી નીચે જણાવેલ જગાઓ પર ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા.૧૩-૦૩-૨૦૨૪, (૧૩.૦૧ કલાક) થી તા.૨૨-૦૩-૨૦૨૪ (૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે. 


જગ્યાનું નામ અને જગ્યાઓ : 

આયુષ મેડીકલ ઓફ્સિર - 6 Posts

જુનિયર ક્લાર્ક (Out Sourcing) - 8 Posts 

કેસ રાઇટર (Out Sourcing) - 19 Posts

પટાવાળા (Out Sourcing) - 13 Posts

આયાબેન (Out Sourcing) - 21 Posts

ડ્રેસર - UCHC (Out Sourcing) - 6 Posts


(૧) કોઇપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફ્ક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે. 

(૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતિઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી મેળવવાની રહેશે. નોંધ:- ઉપરોક્ત જગા ઉપરાંત ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી મંજુર કરાર આધારીત કે આઉટ સોર્સિંગની જગા ભરવા માટે ઉપર મુજબની કેડર ઉપરાંત બીજી અન્ય કેડર માટે પણ ૨ વર્ષ સુધીની પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.


Online Application Starting Date : 13/03/2024

Last Date For Online Application : 23/03/2024


Official Notificationhttps://vmc.gov.in/VMCDocs/Recruitment/Recruitment_Advertise/2024//guhp%20advertisement.pdf


Apply Online : https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx



More Information :