Gujarat Ports Infrastructure and Development Company Limited (GPIDCL) Recruitment 2024 For Various Posts | gmbports.org

Gujarat Ports Infrastructure and Development Company Limited (GPIDCL) Recruitment 2024 For Various Posts | gmbports.org


ગુજરાત પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ

કરાર આધારિત જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે.

ગુજરાત પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (GPIDCL), ગુજરાત મેરીટાઇમ બોર્ડની સંપૂર્ણ માલિકીની પેટા કંપની, નીચે દર્શાવેલ જગ્યાઓ માટે, પાંચ વર્ષના કરાર પર અનુભવી વ્યવસાયિકો પાસેથી અરજીઓ આમંત્રિત કરી રહી છે :


  • જનરલ મેનેજર (પ્રોજેક્ટ અને બિઝનેસ ડેવલપમેન્ટ)
  • જનરલ મેનેજર (સિવિલ અને મિકેનિકલ)
  • મેનેજર (ફાઇનાન્સ)
  • મેનેજર (એડમિનિસ્ટ્રેશન)
  • મેનેજર (પ્રોજેક્ટ અને બિઝનેસ ડેવલપમેન્ટ)
  • મેનેજર (સિવિલ)
  • મેનેજર (મિકેનિકલ)
  • મેનેજર (સેક્રેટરીયલ અને લીગલ)


વેતન કંપનીની નીતિ અનુસાર લાયકાત અને અનુભવને અનુરૂપ રહેશે.


રસધરવતા ઉમેદવારોએ તેની અરજી સીવી સાથે gpîdc.adm.hr@gmail.com પર ઈ-મેઈલ અથવા “વહીવટી વિભાગ -GPIDCL", બીજા માળે, ગિફ્ટ હાઉસ, ગિફ્ટ એસઈઝેડ, ગિફ્ટ સિટી, ગાંધીનગર -382355 પર 26મી માર્ચ 2024 સુધીમાં મળે તેમ પોસ્ટ કરવી.


લાયકાત અને અન્ય વિગતો માટે, કૃપા કરીને અમારી કંપનીના "કેરિયર સેક્શન" ની મુલાકાત લો.


 વેબસાઇટhttps://gmbports.org/


More Information :