GSSSB Recruitment 2024 For Various Posts | ojas.gujarat.gov.in | gsssb.gujarat.gov.in | Advertisement No. : 228/R02324 to 232/202324

Gujarat Subordinate Service Selection Board (GSSSB) Recruitment 2024 For Various Posts | ojas.gujarat.gov.in | gsssb.gujarat.gov.in | Advertisement No. : 228/R02324 to 232/202324


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,

બ્લોક નં. ૨, પહેલો માળ, કર્મયોગી ભવન, સેક્ટર - ૧૦, ગાંધીનગર 

જાહેરાત ક્રમાંક : ૨૨૮/ર૦૨૩૨૪ થી ૨૩૨/૨૦૨૩૨૪ અંગેની વિગતવાર સુચનાઓ

(વેબસાઇટ એડ્રેસ : https://ojas.gujarat.gov.in અને https://gsssb.gujarat.gov.in)

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના પ્રિન્ટિંગ પ્રેસોની કચેરીઓમાં તાંત્રિક સંવર્ગની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી/ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પરથી તા.૧૬/૦૪/૨૦૨૪ (૧૪-૦૦ કલાક) થી તા.૩૦/૦૪/૨૦૨૪ (સમય ૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://gsssb.gujarat.gov.in વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું.


Post Name & Vacancies :

  • આસિસ્ટન્ટ બાઈન્ડર  વર્ગ-૩ : 66 Posts
  • આસીસ્ટન્ટ મશીનમેન વર્ગ-૩ : 70 Posts
  • કોપી હોલ્ડર વર્ગ-૩ : 10 Posts
  • પ્રોસેસ આસીસ્ટન્ટ વર્ગ- 3 : 03 Posts
  • ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર વર્ગ-૩ : 05 Posts


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી નું ધોરણ : 
  • બિન અનામત વર્ગ - રૂ. ૫૦૦/-
  • અનામત વર્ગ - રૂ. ૪૦૦/-
(તમામ કેટેગરીની મહિલા, સા.શૈ.પ.વર્ગ, અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, આ.ન.વર્ગ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો)

પ્રાથમિક પરીક્ષા : પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે.

The fees paid shall be refunded to those candidates who appear for the examination.







More Information :