Provisional Answer Key Download For Junagadh Municipal Corporation Exam 2024 | junagadhmunicipal.org

Provisional Answer Key Download For Junagadh Municipal Corporation Exam 2024 | junagadhmunicipal.org


Exam Date : 23/03/2024 & 24/03/2024


Post Name :

(1) Inspector,

(2) Deputy Executive Engineer (Civil),

(3) Assistant Engineer (Civil),

(4) Overshear (Civil),

(5) Food Safety Officer,

(6) Live Stock Inspector

(7) Nachab Accountant,

(8) Electrical Inspector,

(9) Sanitary Inspector cum Ward Officer and

(10) Multi Purpose Health Worker (Male)



જુનાગઢ મહાનગરપાલિકા, જુનાગઢ

પ્રોવિઝનલ આન્સર કી જાહેર ખબર – ૨૦૨૪ 


આથી જાણ કરવામાં આવે છે કે, જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા તા.૨૩/૦૩/૨૦૨૪ તથા તા.૨૪/૦૩/૨૦૨૪ ના રોજ (૧) ઇન્સ્પેકટર, (ર) નાયબ કાર્યપાલક ઇજનેર (સિવીલ), (૩) આસિ.ઇજનેર (સિવીલ), (૪) ઓવરશીયર (સિવીલ), (૫) ફુડ સેફટી ઓફિસર, (૬) લાઇવ સ્ટોક ઇન્સ્પેકટર (૭) નાચબ એકાઉન્ટન્ટ, (૮) ઇલેકટ્રીકલ ઇન્સ્પેકટર, (૯) સેનેટરી ઇન્સ્પેકટર કમ વોર્ડ ઓફિસર અને (૧૦) મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(મેલ) ની સ્પર્ધાત્મક કોમ્પ્યુટર બેઝડ પરીક્ષા લેવામાં આવેલ છે. આ સ્પર્ધાત્મક કોમ્પ્યુટર બેઝડ પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોના જવાબોની પ્રોવિઝનલ આન્સર કી મહાનગરપાલિકાની વેબસાઇટ https://junagadhmunicipal.org/ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે અન્વયે ઉક્ત પરીક્ષા આપેલ હોય તેવા ઉમેદવારો તરફથી કોઇ રજુઆત હોય તો તે તા.૦૫/૦૪/૨૦૨૪, બપોરના ૧૬:૦૦ કલાક સુધીમાં ફકત ઓનલાઇન માધ્યમથી જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ પર આપેલ લિન્કમાં આધાર પુરાવાઓ સહિતની વિગતો ભરી સબમીટ કરવા જણાવવામાં આવે છે. ફકત ઓનલાઇન કરેલ અરજી/રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે.

આ સંદર્ભમાં ઉમેદવારો માટેના ઇ-મેલ. હેલ્પલાઇન : aid.exams@gmail.com રહેશે. 


Official Notification https://junagadhmunicipal.org/wp-content/uploads/2024/03/IMG_20240330_0001.pdf


Provisional Answer Key Download https://junagadhmunicipal.org/


Objection Porta Linkhttps://assessment.examonline.in/cbt/jumc/ot/account/login


Objection Portal for last conducted CBT on 23.03.2024 & 24.03.2024

Last date for Objection Portal is 02.04.2024 till 04:00 PM


More Information :