Railway Recruitment Board (RRB) Technician Grade I Signal and various categories of Technician Grade III Recruitment 2024

Railway Recruitment Board (RRB) Technician Grade I Signal and various categories of Technician Grade III Recruitment 2024

Centralized Employment Notification CEN No. 02/2024 (in English). Recruitment of Technicians



GOVERNMENT OF INDIA, MINISTRY OF RAILWAYS RAILWAY RECRUITMENT BOARDS

CENTRALISED EMPLOYMENT NOTICE (CEN) No. 02/2024 

Recruitment of Technician Grade-I Signal and various categories of Technician Grade-III

Opening date of application : 09.03.2024

Closing date for Submission of Application including payment of fee : 08.04.2024 (23:59 hours)

Dates for Modification window for corrections in application form with payment of modification fee (Please Note: Details filled in 'Create an Account' form and 'Chosen RRB' cannot be modified) : 09.04.2024 to 18.04.2024

Applications are invited from eligible candidates for the following posts mentioned in the table below. Applications complete in all respects must be submitted ONLINE ONLY latest by 23.59 hours of 08.04.2024.


Post Name & Vacancies :

  1. Technician Grade-1 Signal - 1092 Posts
  2. Technician Grade III - 8052 Posts


ભારત સરકાર

રેલ્વે મંત્રાલય રેલ્વે ભરતી બોર્ડ

કેન્દ્રિય રોજગાર સૂચના (CEN) નંબર 02/2024 ટેકનિશિયન ની ભરતી સૂચક સૂચના

નીચે આપેલા કોષ્ટકમાં ટેકનીશિયન ગ્રેડ ૧ સિગ્નલ અને ટેકનીશિયન ગ્રેડ ૩ ની વિવિધ કેટેગરી જગ્યા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજીઓ ફક્ત ઓનલાઈન મોડ દ્વારા જ સબમિટ થવી જોઈએ.

અરજી ખોલવાની તારીખ : 09 માર્ચ 2024

અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ : 08 એપ્રિલ 2024 (23:59 કલાક)

નોંધ : દરેક પગાર સ્તર માટે અલગ ફી ભરીને અલગ અરજી કરવી આવશ્યક છે.

વધુ વિગતો માટે, કૃપા કરીને નીચે સૂચિબદ્ધ તમામ સહભાગી આરઆરબીની સત્તાવાર વેબસાઇટ્સ પર 09.03.2024 ઉપલબ્ધ વિગતવાર કેન્દ્રિય રોજગાર સૂચના (CEN) નંબર 02/2024નો સંદર્ભ લો :

આ સૂચના પ્રકૃતિમાં સંપૂર્ણપણે સૂચક છે. સંપૂર્ણ વિગતો માટે, અરજદારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઓનલાઇન અરજી ભરતા પહેલા વિગતવાર CEN નંબર 02/2024 ને સારી રીતે તપાસી લે. ઉપરોક્ત ભરતી સંબંધિત કોઈપણ સુધારણા / પરિશિષ્ટ/મહત્વપૂર્ણ સૂચના ફક્ત RRB ની ઉપરોક્ત વેબસાઇટ્સ પર જ સમયાંતરે જારી કરવામાં આવશે. નંબર RRB/SC/RT/Advt./CEN 02/2024


Official Notification : https://www.rrbahmedabad.gov.in/Images/Detailed%20CEN%2002-2024%20-%20English.pdf


Official Website : https://www.rrbapply.gov.in/#/auth/landing


More Information :