National Testing Agency JEE Main Session 2 Exam Admit Card Download Notification | જેઈઈ મેઇન્સ સેશન 2ની પરીક્ષા એપ્રિલમાં યોજાશે

National Testing Agency JEE Main Session 2 Exam Admit Card Download Notification | જેઈઈ મેઇન્સ સેશન 2ની પરીક્ષા એપ્રિલમાં યોજાશે


જેઈઈ મેઇન્સ સેશન 2 ની પરીક્ષા એપ્રિલમાં યોજાશે


ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) સહિતની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની જેઈઈ મેઇન સેશન 2 પરીક્ષા એપ્રિલમાં યોજાશે. આ વર્ષે જેઈઈમેઇન સેશન 1પરીક્ષા માટે 11 લાખથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જ્યારે જેઈઈ મેઇન સેશન 2 પરીક્ષા માટે 12 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાતી જેઈઈ મેઇન પરીક્ષાવિશેની T જાણકારી ઓફિશિયલ વેબસાઇટ jeemain.nta.ac.in પરથી મળી શકશે. જ્યારે જેઈઈ મેઇન સેશન 2ના એડમિટ કાર્ડ ૫૨ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તે માટે વિદ્યાર્થીઓ વેબસાઇટ જોતા રહેવું પડશે.


ઓફિશિયલ વેબસાઇટ : https://jeemain.nta.ac.in/


More Information :