SEBEXAM CET(કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ) & મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (CGMS) Hall Ticket / Admit Card Download | www.sebexam.org

State Examination Board  - SEBEXAM CET (કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ) & મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (CGMS) Hall Ticket / Admit Card Download | www.sebexam.org


રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર 

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (CGMS) - ૨૦૨૪

રાજય પરીક્ષા બોર્ડના તા.૨૫/૦૧/૨૦૨૪ના જાહેરનામા ક્રમાંક : રાપબોCET/૨૦૨૪-૨૫૫૬૬-૬૫૩થી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) અને જાહેરનામા ક્રમાંક:રાપબો/તા.સા.સ્કો પરીક્ષા/૨૦૨૪-૨૫૪૭૭૫૬૫,તા-૨૫/૦૧/૨૦૨૪ના થી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (GMS) તા.૩૦/૦૩/૨૦૨૪ના રોજ રાજયના તમામ જિલ્લાઓમાં લેવામાં આવનાર છે.

આ પરીક્ષાની હોલ ટિકીટ તા : ૨૨/૦૩/૨૦૨૪ ના રોજથી રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પરથી ડાઉનલોડ કરી શકાશે. જેની સબંધિતોએ નોંધ લેવા વિનંતી.

તેમજ પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org જોતા રહેવા જણાવવામાં આવે છે.

Email ID : gseb21@gmail.com, Contact No. 079-23248481-82


Hall Ticket / Admit Card Downloadhttps://www.sebexam.org/


 More Information :