Shree Somnath Sanskrit University (SSSU) Recruitment 2024 For Various Posts | sssu.ac.in

Shree Somnath Sanskrit University (SSSU) Recruitment 2024 For Various Posts | sssu.ac.in


શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ

(Accredited Grade A• by NAAC) 

રાજેન્દ્ર ભુવન રોડ, વેરાવળ, જિ.ગીરસોમનાથ


ક૨ા૨ આધારિત ભરતી અંગેની જાહે૨ાત ક્રમાંક : ૦૧/૨૦૨૪ યુનિવર્સિટી દ્વારા નીચે દર્શાવેલ જગ્યાઓ માટે તદ્ન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત સેવા મેળવવાની થતી હોઈ, નીચે જણાવ્યા મુજબની જગ્યાઓ ભરવા માટે ભારતીય નાગરિકત્વ તેમજ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જાહેરાત પ્રસિધ્ધ થયેથી તા.૦૮/૦૪/૨૦૨૪ નાં રોજ સાંજે ૦૫:૩૦ વાગ્યા સુધીમાં અ૨જીઓ માત્ર સ્પીડ પોસ્ટ અથવા ૨જીસ્ટર્ડ એ.ડી. મારફત મંગાવવામાં આવે છે. કુરીયર મારફત કે રૂબરૂથી પ્રાપ્ત થયેલ અરજીઓ અમાન્ય ઠરશે. સબંધિત જગ્યાઓ માટે લાયકાતના ધોરણો, અનુભવ, પગાર તેમજ અરજી ફોર્મ ભરવા અંગેની આનુષંગિક અન્ય તમામ માહિતી યુનિવર્સિટીની વેબસાઈટ www.sssu.ac.in ૫૨થી પ્રાપ્ત થશે. જાહે૨ાત સંબધિત કોઈપણ વિસંગતતા બાબતે યુનિવર્સિટીનો નિર્ણય અબાધિત અને આખ૨ી ૨હેશે.


જગ્યાનું નામ & જગ્યાની સંખ્યા : 

  • વહીવટી અધિકારી
  • રીસર્ચ એડવાઈઝર – ફેસીલીટેટર
  • સ્ટેટેસ્ટિકલ એનાલિસ્ટ


ફોન : ૦૨૮૭૬–૨૪૪૫૩૨

સ્થળ : વેરાવળ


Shree Somnath Sanskrit University, Veraval (Gujarat)

Contractual Recruitment Advertisement No. 01 of 2024


Official Advertisementhttps://sssu.ac.in/images/01of2024/01_Advertisement_01-2024.pdf


Last Date of Application Hardcopy Submission Dt.08/04/2024


Fees Payment Linkhttps://sssu.ac.in/accounts/index3.php 


(User Manual : https://sssu.ac.in/images/01of2024/FEES%20PAYMENT%20MANUAL.pdf)


Instructions Details and Form Copy : 


Sr. No.Name of PostDetailsForm
01

Administrative Officer

(11 Month Contractual)

DownloadDownload
02

Research Advisor – Facilitator

(11 Month Contractual)

DownloadDownload
03Statistical Analyst (11 Month Contractual)DownloadDownload


More Information :