Vadodara Municipal Corporation (VMC) Recruitment 2024 | vmc.gov.in/Recruitment/Recruitment.aspx

Vadodara Municipal Corporation (VMC) Medical Officer Recruitment 2024 | vmc.gov.in/Recruitment/Recruitment.aspx



વડોદરા મહાનગરપાલિકા

ઘી અર્બન હેલ્થ સોસાયટી, વડોદરા

એન.એચ.એમ પ્રોગ્રામ

WWW.VMC.GOV.IN

ભરતી અંગેની જાહેરાત

વડોદરા મહાનગરપાલિકામાં રાષ્ટ્રીય આરોગ્ય મીશન પ્રોગ્રામ અંતર્ગત શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે ૧૧ માસનાં કરાર આધારીત તદન હંગામી ધોરણે નીચે જણાવેલ જગ્યાએ ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.


જગાનું નામ : મેડિકલ ઓફિસર - (આરએનટીસીપી) મેડીકલ કોલેજ, ગોત્રી

જગાની સંખ્યા : ૦૧


(૧) કોઇપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી, ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે. 

(૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ઘોરણ તેમજ અન્ય માહિતિઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી મેળવવાની રહેશે.

નોંધ :- ઉપરોક્ત જગા ઉપરાંત ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી મંજુર કરાર આધારીત ના ભરવા માટે ૨ વર્ષ સુધીની પ્રતિક્ષા ચાદી તૈયાર કરવામાં આવશે.


 આ માટે ઉમેદવારે www.vmc.gov.In વેબસાઇટ પર તા.૧૫-૦૩-૨૦૨૪  થી તા.૨૪-૦૩-૨૦૨૪ (૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.


Online Applyhttps://vmc.gov.in/Recruitment/Recruitment.aspx


More Information :