Gujarat Forest Guard Provisional Answer Key cum Response Sheet Download | gsssb.gujarat.gov.in

Gujarat  (GSSSB) Forest Guard Provisional Answer Key cum Response Sheet Download | gsssb.gujarat.gov.in


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

અગત્યની સૂચના

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંક: FOREST/202223/1 અન્વયે વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ની તા.૦૮/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪ દરમ્યાન યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લિક કરીને પોતાનું પ્રશ્નપત્ર, ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ જવાબ અને તે અંગેની પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકશે. ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધો/સૂચન હોય તો ઉમેદવારે તે અંગેના જરૂરી આધાર-પુરાવા સાથે Online રજુઆત કરવાની રહે છે. આ પરીક્ષામાં ૧૦૦ પ્રશ્નો પૂછવામાં આવેલ છે.


પ્રોવિઝનલ આન્સર-કી સામે વાંધા/સૂચન કરવા અંગેની step-by-step ગાઈડ અને સૂચનાઓ નીચે મુજબ છે :

1. પ્રસિદ્ધ કરેલ આન્સર-કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઇન વાંધા સૂચન તા.૦૭/૦૩/૨૦૨૪ ૨૦:૦૦ કલાક થી તા.૧૭/૦૩/૨૦૨૪ ૨૩:૫૫ કલાક સુધી કરી શકાશે. 

2. પ્રસિદ્ધ કરેલ આન્સર-કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો વાંધા સુચન ઓનલાઇન કરવા ફરજિયાત છે. અન્ય કોઇ માધ્યમ દ્વારા રજૂ કરેલ વાંધા સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં.

3. CBRT માં હાજર રહેલ ઉમેદવાર જ ઓન-લાઇન વાંધા સૂચન રજૂ કરી શકે છે.

4. ઉમેદવાર એક કરતાં વધુ પ્રશ્નો માટે વાંધા સૂચન રજૂ કરી શકશે.

5. ઉમેદવારે પોતાની Provisional Answer key cum Response Sheet માં દર્શાવેલ Question ID પ્રમાણે વાંધા સૂચન ઓનલાઇન સબમિટ કરવાના રહેશે.


Official Notification : https://gsssb.gujarat.gov.in/ViewFile?fileName=9nV95f9%E2%9C%BFchUK4RhJ%E2%9C%BFc1t3OvlNduzWB6%E2%9C%A4sGWWSZyNLDN0AS30RV5y8Nx4pKGHKU1vKqPVJPZGVUknDympj73Ab3kPGr0jpam8T2HjlBZCZQHlKgv5THEZ8hWblk30CDFga7YiR9%E2%9C%BFsCw03Xk54SobiZA%E2%99%AC%E2%99%AC


Provisional Answer Key Downloadhttps://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/87730/login.html



More Information :