Santrampur Nagarpalika Recruitment 2024 | સંતરામપુર નગરપાલિકા ભરતી જાહેરાત

 Santrampur Nagarpalika City Manager Recruitment 2024 | સંતરામપુર નગરપાલિકા ભરતી જાહેરાત 


સંતરામપુર નગરપાલિકા જી.મહીસાગર

જાહેર નિવિદા સને.૨૦૨૩-૨૪

૧૧ માસના ધોરણે હંગામી કરાર આધારિત જગ્યા ભરવાની જાહેર નિવિદા (બીજો પ્રયન્ત)

સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ ગુજરાત અંતર્ગત સંતરામપુર નગરપાલિકા ખાતે સીટી મેનેજર-SWM ની જગ્યા ઉપર ૧૧ માસના કરાર આધારિત નીચે મુજબની વિગતે નિમણૂક કરવાની થાય છે. આ જગ્યા ઉપર નિમણુક મેળવવા લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ તા.૦૪/૦૪/૨૦૨૪ સુધીમાં અરજી તથા જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ અંગેના પ્રમાણપત્ર તેમજ અન્ય આધાર-પુરાવાની નકલો માત્ર આર.પી.એડી./સ્પીડ પોસ્ટ ધ્વારા સંતરામપુર નગરપાલિકા કચેરી, સંતરામપુર નગરપાલિકા, ટાવર રોડ, સંતરામપુર, પીન-૩૮૯૨૬૦ ખાતે મોકલી આપવાનું રહેશે.


જગ્યાનું નામ & સંખ્યા / માસિક ફિક્સ પગાર :

સિટી મેનેજર (SWM) - ૧ જગ્યા  / ૩૦,૦૦૦/-


શૈક્ષણિક લાયકાત અનુભવ : B.E / B.Tech-Environment / B.E. B, Tech- Civil / M.E/M.tech- Environment / M.E / M.tech- Civil (અનુભવ ૧ વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો)


More Information :