Gujarat State Tribal Education Society (GSTES) / EMRSET Admission 2024 | EMRSET Application Form Download 2024 | eklavya-education.gujarat.gov.in
ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (આદિતિ વિકાસ વિભાગ)
૩જો માળ, બિરસા મુંડા ભવન, સેક્ટર-10 –A, ગાંધીનગ૨-૩૮૨૦૧૦,ફોન નં-૦૭૯-૨૩૨૪૩૭૪૮/૯
જાહેરાત
એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલ પ્રવેશ માહિતી ૨૦૨૪-૨૫
(ફકત સ૨કા૨ી શાળા, આશ્રમ શાળા અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓના પાંચમાં ધોરણમાં અભ્યાસ કરી રહેલ આદિજાતિના બાળકો માટે )
આદિર્જાત બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ સાથે સા૨ા આવાસ અને ભોજનની સુવિધા મળી રહે તેવા ઉચ્ચ હેતુસર એકલવ્ય મોડેલ રેન્સીડેન્શીયલ સ્કૂલો કાર્ય૨ત છે. સ૨ શાળાઓ ધો૨ણ-૬ થી ધો૨ણ-૧૨ સુધીની છે. શાળામાં કોમ્પ્યુટર શિક્ષણ, ૨મતગમત, ચિત્રકલા, શિક્ષણ, લાયબ્રેરી વિગેરેની સુવિધા છે. એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ ૨સ્કૂલોમાં ધો૨ણ-૬ માં પ્રવેશ માટે અરજીઓ મંગાવવામાં આવે છે. તથા અનુસુચિત જનıતના વિધાર્થીઓને ઉત્તમકક્ષાનુ શિક્ષણ તેમજ સુવિધાઓ મળે અને ઉત્તમ કક્ષાની શાળામા પ્રવેશ મળે તે માટે ગુજરાત સ૨કા૨ દ્વારા ટેલેન્ટપુલ યોજનાળુ નિર્માણ ક૨વામાં આવ્યુ છે. આ ટેલેન્ટપુલ યોજનાનો લાભ લેવા માટે એકલવ્ય મોડેલ રેપ્સીડેન્શીયલ સ્કૂલ પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું રહેશે. (ટેલેન્ટપુલ યોજનાનો લાભ લેવા માટે પ્રવેશ સમયે સરકારશ્રીના આવક મર્યાદા અંગેના પ્રવર્તમાન નયમો ધ્યાને લેવામાં આવશે.)
પાત્રતાનું ધોરણ :
- વિધાર્થી / વિદ્યાર્થીનીઓ અનુસૂચિત જનજાતિ (ST) હોવા જોઇએ.
- પ્રવેશ સમયે વિધાર્થીઓની ઉંમર તા.૩૧/૦૩/૨૦૨૪ સુધી ઓછામાં ઓછી ૧૦ વર્ષ થી વધુમાં વધુ ૧૩ વર્ષની હોવી જોઇએ. (તા.૧લી એપ્રિલ એ જન્મેલ વિદ્યાર્થીઓ અરજી કરી શક્શે) (૩૧/૦૩/૨૦૧૧ થી ૩૧/૦૩/૨૦૧૪ વચ્ચે જન્મેલ બાળક)
- વિધાર્થી / વિદ્યાર્થીઓની હાલ સ૨કા૨ી શાળા/આશ્રમ શાળા અથવા માન્ય ગ્રાન્ટ ઇન-એઇડ શાળાઓમાં (શિક્ષણવિભાગની યાદી મુજબ) ધોરણ-૫ માં અભ્યાસ ક૨તાં હોવા જોઇએ અને પ્રવેશ મેળવતી વખતે ધો૨ણ-૫ પાસ કરેલ હોવું જોઇએ.
- આદિતિવિસ્તારતા આદિમ જુથના બાળકો અને હળúતે બાળકો માટે કુલ બેઠકના ૫% સુધી ગ્રમતા આપવામાં આવશે.
- વિમુક્તÅવચÁત અર્ધ વિચÁતે ાંતતા બાળકો માટે કુલ બેઠકના ૫% સુધી ગ્રમતા આપવામાં આવશે.
- વિધાર્થી જેના માતા પિતા ડાબેરી ઉગ્રવાદ- ના ભોગ બનેલા નાર્ગારેકો અને પોલીસ/અર્ધલશ્કરી/સશસ્ત્ર દળોતા જવાનોનો સમાવેશ થાય છે બળવો/કોવિડ ના કા૨ણોસ૨ મૃત્યુ થયેલ હોય, વિધવા માતાના બાળકો, દિવ્યાંગ માતા પિતાના બાળકો, અન્ય – જીત દાતા, અનાથ (માતા પિતા બંને હયાત ન હોય તેવા) વિઘાર્થીઓ માટે ૧૦% સુધી પ્રવેશ માટે ગ્રિમતા આપવામાં આવશે.
- દિવ્યાંગ બાળકો માટે કુલ બેઠકના ૫% સુધી પ્રવેશ માટે ગ્રમતા આપવામાં આવશે.
- Domicile State / UT ના વિધાર્થીઓ પ્રવેશ માટે અરજી કરવા પાત્ર છે.
- પ્રવેશ સમયે લાગું પડતા જરૂરી તમામ પ્રમાણ પત્ર ૨જુ ક૨વાના ૨હેશે
પ્રવેશ અરજીપત્ર મેળવવાના સ્થળો વેબસાઇટ :
1) https://eklavya-education.gujarat.gov.in/,
2) https://tribal.gujarat.gov.in/,
3) https://dsad.gujarat.gov.in/,
4) https://adijatinigam.gujarat.gov.in/,
5) https://comm-tribal.gujarat.gov.in/,
6) https://trti.gujarat.gov.in/,
7) https://egram.gujarat.gov.in/ પરથી ડાઉનલોડ કરી શકાશે.
- સંબંધિત ગામની પ્રાથમિક શાળા
- તમામ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળાઓ
- તમામ મોડેલ શાળાઓ
- તમામ કન્યા ન્યાતા નિવાસી શાળા
- તમામ આશ્રમશાળાઓ અને ગામ પંચાયત
- તમામ આદર્શ નિવાસી શાળાઓ
- પ્રાયોજના વહીવટદારશ્રી અને મદદનીશ કમિશ્નરશ્રીની કચેરીઓ
- તમામ પરીક્ષાકેન્દ્રો તેમજ જીલ્લા શિક્ષÍધક્ષકશ્રીની કચેરીઓ
પ્રવેશ અરજી પત્ર જમાં કરાવવાના સ્થળો :
અરજીપત્ર ભરીને જે પરીક્ષાકેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરીક્ષા કેન્દ્રમાં રૂબરૂ અથવા ટપાલથી જમાં કરાવવાનું રહેશે. અને તે જ સ્થળેથી પરીક્ષાર્થીઓને પ્રવેશપત્ર ઇશ્યુ ક૨વામાં આવશે. અથવા જે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરીક્ષા કેન્દ્ર પર ટપાલથી અરજીપત્ર મોકલી શકાશે અને તે જ પરીક્ષા કેન્દ્ર પરથી ટપાલથી પ્રવેશપત્ર મોકલવામાં આવશે. આ ચિંવાય અન્ય જગ્યાએ અજીપત્ર મોકલવામાં આવશે તો તે વીકા૨વામાં આવશે નહીં.
પરીક્ષા દર્શમયાન પાત્રતા ધરાવતા હોવાના કોઇ દસ્તાવેજી પુરાવાઓનો આગ્રહ રાખવામાં આવતો નથી. જે ઉમેદવારો પ્રવેશ માટે કસોટીના અંતે લાયક ઠશે તો પ્રવેશ સમયે આ અંગેના આધાર પુરાવા ૨જૂ ક૨વાના રહેશે. જે ઉમેદવાર મેરીટમાં આવશે તેમને એકલવ્ય શાળાની પસંદગી માટે કાઉલન્સેલીંગ માટે બોલાવવામાં આવશે તે ઉમેદવારે સંબંધત દસ્તાવેજી પુરાવા તે સમયે ૨જૂ ક૨વાના રહેશે. જેથી ઉમેદવારો પોતે ઠરાવેલ પાત્રતા ધરાવે છે તેની ખરાઇ ક૨ીતે જ અરજી કરવા જણાવવામાં આવે છે. પ્રવેશ સમયે ઉમેદવાર પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ હોવા છતાં જે પાત્રતા ધરાવતા નહી હોય તો કોઇ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
પરીક્ષા પદ્ધતિ :
પરીક્ષા તા.૨૮/૦૪/૨૦૨૪ ૨ોજ યોજવામાં આવશે, અને વિધાર્થીઓએ સવારે ૧૦:૩૦ કલાકે પરીક્ષા સ્થળે પહોંચી જવાનું રહેશે. પરીક્ષાનો સમય સવારના ૧૧.૩૦ થી બપોરના ૧.૩૦ કલાક સુધીનો રહેશે. પ્રશ્નપત્રમાં ભાષા કૌષલ્ય ક્ષમતા ભાષા – ૨૫-ગુણ ( અંગ્રેજી / ગુજરાતી / હિન્દી), અંકગણિત-૨૫ ગુણ બુધ્ધિમતાને લગતા 50 -ગુણ વિષયોમાંથી એમ મળી કુલ ગુણ -૧૦૦ માર્ક્સના વૈકલ્પિક પ્રશ્નો પુછવામાં આવશે. પ્રશ્નપત્ર લખવા માટેનો કુલ સમય ૨:૦૦ કલાક નો રહેશે.
પરીક્ષા ઓ.એમ.આર (OMR) પર્ઘાતથી લેવામાં આવશે.
અગત્યની તારીખો :
* અરજીપત્રમેળવવાની તારીખ : ૨૮, ફેબ્રુઆરી ૨૦૨૪
* અરજી પત્ર પરત આપવાની છેલ્લી તારીખ : તા. ૨૧, માર્ચ ૨૦૨૪ (સાંજે ૬-૦૦ વાગ્યા સુધી) જાહેર રજાના દિવસો ન્સિવાય
* પરીક્ષા ની તારીખ : ૨૮ એપ્રિલ 2024 (૨વિવા૨)
*પરિણામ જાહે૨ ક૨વાતી તારીખ : મે 2024 નું બીજું અઠવાડિયુ
અરજી પત્ર ભરવાની બાબતમાં જો કોઇ વિધાર્થીઓને મૂશ્કેલી હોય તો નીચે આપેલ જગ્યાઓએ સંપર્ક કરવો. વિના મૂલ્ય લાઇન નંબર ૧૮૦૦૨૩૩૨૮
Official Notification : https://eklavya-education.gujarat.gov.in/assets/downloads/Advertisement_2024.pdf
અમારી વેબસાઇટ : https://eklavya-education.gujarat.gov.in/
EMRSET Advertisement 2024 (જાહેરાત ૨૦૨૪) : https://eklavya-education.gujarat.gov.in/assets/downloads/Advertisement_2024.pdf
EMRSET Application form 2024 (અરજીપત્ર ૨૦૨૪) : https://eklavya-education.gujarat.gov.in/assets/downloads/Application_Form_2024.pdf
નોંધ : પરીક્ષા કેન્દ્રની યાદી અને પરીક્ષા કેન્દ્ર કોડ અરજીના નમૂના માંથી મળી
More Information :