C-DAC Recruitment 2024 For Assistant & Junior Assistant | www.cdac.in

 C-DAC: Centre for Development of Advanced Computing Assistant & Junior Assistant Recruitment 2024 | www.cdac.in


સીધી ભરતી : નોન ટેકનિકલ પદો 

જાહેરાત નં. સી-ડેક/એમબી/૦૨/૨૦૨૪/૨૪૦૩

Assistant & Junior Assistant  Recruitment Notification 

सीडैक | CDAC


પ્રગત સંગણન વિકાસ કેન્દ્ર (સી-ડેક) ઈલેક્ટ્રોનિકી અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય, ભારત સરકારની પ્રમુખ સંશોધન સંસ્થા છે, જે આઈ.ટી., ઈલેક્ટ્રોનિકી તથા સંબંધિત ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસનું કાર્ય કરે છે.


નીચે આપેલ નોન ટેકનિકલ પર્દા માટે પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરે છે :

  1. સહાયક - ૧ પદ (અનારક્ષિત) | ગ્રુપ સી-લેવલ ૫
  2. જુનિયર સહાયક - ૧ પદ (ઓબીસી) |  ગ્રુપ સી-લેવલ ૪


ઇચ્છુક ઉમેદવાર વિસ્તૃત અધિસૂચના માટે www.cdac.in નું 'કેરિયર' પેજ જુએ અને તેઓ ૩૧ માર્ચ, ૨૦૨૪ પહેલા કે સુધી ઓનલાઇન માધ્યમ દ્વારા અરજી કરી શકે છે.


નોંધ : આ બાબતે પરિશિષ્ટ/અન્ય માહિતી, વગેરે કંઈ હોય, તો સી-ડેકની વૅબસાઇટ દ્વારા જ સૂચિત કરવામાં આવશે.

સરનામું : સી-ડેક, ગુલમહોર કોસ રોડ નં. ૯, જુહુ, મુંબઈ ૪૦૦૦૪૯


Official Notificationટૂંક સમયમાં જાહેરાત મુકાશે 


Official Website & Apply Onlinehttps://www.cdac.in/index.aspx?id=current_jobs


More Information :